નમસ્તે વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો,
તમારા સંતાનની કારકિર્દીના સાચા માર્ગદર્શન માટે પ્રમુખ કરિયર (Pramukh Career) સાથે જોડાવા બદલ આપનો આભાર. વિજ્ઞાન અને ડેટા પર આધારિત સાચો નિર્ણય જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.
વેબિનારની વિગતો અને જોડાવાની રીત
આગામી વેબિનારની તમામ વિગતો અને તેની ડાયરેક્ટ લિંક તમને આ પેજ પરથી મળી જશે.
- **આગામી વેબિનારની લિંક:**
- **સમય અને તારીખ:**
- **વિષય:** Career Guidance Webinar
આગામી વેબિનારનું આયોજન થશે એટલે અહિયાં અપડેટ આપવમાં આવશે.
લિ., રાજ પેથાણી કરિયર કાઉન્સેલર, પ્રમુખ કરિયર
